Here is Narsinh Mehta’s poem 5 from the collection, Narsinh Padmala, edited by Jayant Kothari and Darshana Dholakia (1997).
પલંગ -પાયે
palang paaye
પલંગ-પાયે તને કુસુમમાલા વડે, બેહુ કર બાંધીશ લાજ લોપી,
માહારે મંદિર થકો કોણ મુકાવશે? શું કરશે સહુ શોક્ય કોપી? પલંગ-પાયે તને . . .
palang paaye tane kusum mala vade, behu kar baandhish laaj lopee,
maahaare mandir thako kon mukaavashe, shu karashe sahu shokya kopee? palang paaye tane
તું વનમાલી કાહાવે, હું કુસુમવન-વેલડી, નીર ન સીંચે તો શાને રોપી ?
ભમરલો હોયે તે કુસુમ-મકરંદ-વશે રહે રે કમલ માંહે પ્રાણ અરપી. પલંગ-પાયે તને . . .
tu vanmaali kaahaave, hu kusumvan veladi, neer na sinche to shaane ropee?
bhamarlo hoye te kusum-makrand-vashe rahe re kamal maanhe pran arpee. palang paaye tane
પ્રીતનો કરનાર પ્રેમના પાત્ર-શું તન મન પ્રાણ તાંહાં મેહેલે સોંપી,
ભણે નારસહિંયો: જ્યમ રીસ ઊતરે, ત્યમ તું શીખ શેં ન દે રે ગોપી ? પલંગ-પાયે તને
preetno karnaar prem naa paatra-shu tan man pran taanhaan mehele sonpee,
bhane naarsahinyo: jyam rees ootere, tyam tu sheekh shen na de gopi? palang paaye tane
ekdum jordar
My younger bro. Was crying for his gujrati project and I quickly find it THANKSSSS
NICE FOR MY PROJECT